જો અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{3} = 4$ ના અનંતસ્પર્શકો વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો તેનો સંયુગ્મી અતિવલય કયો છે?

  • A
    $\frac{y^2}{12} - \frac{x^2}{36} = 1$
  • B
    $\frac{y^2}{12} - \frac{x^2}{25} = 1$
  • C
    $\frac{y^2}{36} - \frac{x^2}{12} = 1$
  • D
    $\frac{y^2}{12} - \frac{x^2}{4} = 1$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $1\ m$ અને $4\ m$ છે અને તાપમાન $4000\ K$ અને $2000\ K$ છે. પ્રથમ ગોળા દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જાનો બીજા ગોળા દ્વારા ઉત્સર્જિત ઉર્જા સાથેનો ગુણોત્તર કેટલો થાય?

એક છેડેથી શિરોલંબ લટકાવેલા તારના નીચેના છેડે $200 \ N$ વજન લટકાવીને તેને ખેંચવામાં આવે છે. આ વજન તારને $1 \ mm$ જેટલો ખેંચે છે. તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા ......... $J$ છે.

ડાયામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi )$ નો તાપમાન સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

જો $P$ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ $\alpha$ નો ગણ છે કે જેથી $(\alpha, 1)$ થી $3x^2+7xy+2y^2=0$ રેખાઓની જોડી પરના લંબની લંબાઈનો ગુણાકાર $\frac{\sqrt{2}}{5}$ હોય,તો $P$ ના ઘટકોનો સરવાળો કેટલો થાય?

ફિનોલની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરતા કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo